હોમ પેજ / રેસિપી / પાલક કોર્ન બિરયાની

Photo of Palak corn biryani by Jhanvi Chandwani at BetterButter
553
3
0.0(0)
0

પાલક કોર્ન બિરયાની

Sep-08-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક કોર્ન બિરયાની રેસીપી વિશે

રાંધેલા ચોખા વધી જાય ત્યારે આ બિરયાની ફટાફટ બની જાય છે.. આ બિરયાની માં મેં ડુંગળી અને લસણ નો ઉપયોગ નથી કર્યો... આ બિરયાની સ્પેશ્યલ જૈન લોકો માં પસંદ કરવામાં આવે છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. રાંધેલા ચોખા 1 પ્લેટ
  2. કોર્ન. 1/2 વાટકી
  3. પાલક પ્યુરી. 1 વાટકી.
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લીલા મરચાં. 4-5
  6. શિમલા મિર્ચ. 1/2
  7. બિરયાની મસાલો. 1/2 ચમચી
  8. ટામેટા 1
  9. જીરો 1 ચમચી
  10. તેલ 1 ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઈ લઈ તેમાં તેલ નાખો પછી જીરો નાખી શિમલા મિર્ચ લાંબી કટિંગ કરી સાંતળવું..
  2. પછી તેમાં કોર્ન નાખી .લીલા મરચાં પીસી ને નાખવા..
  3. કોર્ન થોડી દેર સાંતળી તેમાં પાલક પ્યુરી નાખવી
  4. પછી મીઠું અને બિરયાની મસાલો નાખો.
  5. પાલક ગ્રેવી તેલ પર આવી જાય ત્યારે ચોખા અને ટામેટા ની નાની કટિંગ કરી નાખવા
  6. ઢાંકણ લગાવી 1 મિનિટ માટે દમ રાખવો...
  7. તૈયાર છે પાલક કોર્ન બિરયાની...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર