Open in app

પાલક કોર્ન બિરયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Jhanvi Chandwani8th Sep 2018

Palak corn biryani ના વિશે

Ingredients to make Palak corn biryani in gujarati

  • રાંધેલા ચોખા 1 પ્લેટ
  • કોર્ન. 1/2 વાટકી
  • પાલક પ્યુરી. 1 વાટકી.
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલા મરચાં. 4-5
  • શિમલા મિર્ચ. 1/2
  • બિરયાની મસાલો. 1/2 ચમચી
  • ટામેટા 1
  • જીરો 1 ચમચી
  • તેલ 1 ચમચી

How to make Palak corn biryani in gujarati

  1. એક કઢાઈ લઈ તેમાં તેલ નાખો પછી જીરો નાખી શિમલા મિર્ચ લાંબી કટિંગ કરી સાંતળવું..
  2. પછી તેમાં કોર્ન નાખી .લીલા મરચાં પીસી ને નાખવા..
  3. કોર્ન થોડી દેર સાંતળી તેમાં પાલક પ્યુરી નાખવી
  4. પછી મીઠું અને બિરયાની મસાલો નાખો.
  5. પાલક ગ્રેવી તેલ પર આવી જાય ત્યારે ચોખા અને ટામેટા ની નાની કટિંગ કરી નાખવા
  6. ઢાંકણ લગાવી 1 મિનિટ માટે દમ રાખવો...
  7. તૈયાર છે પાલક કોર્ન બિરયાની...

Reviews for Palak corn biryani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak corn biryani in gujarati

  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    11 likes
  • પાલક પનીર

    4 likes
  • દાણા પાલક

    2 likes
  • પાલક પનીર

    3 likes