Open in app

લચ્છા પોટેટો ચીઝી પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Urvashi Belani8th Sep 2018

Laccha potato cheesy pancake ના વિશે

Ingredients to make Laccha potato cheesy pancake in gujarati

  • 2 બટાકા
  • 1/2 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  • 1/2 ચમચી કાળી મરી પાવડર
  • 1/2 ચમચી ઓરીગનો
  • સ્વાદાનુસાર મીઠું
  • કોથમીર

How to make Laccha potato cheesy pancake in gujarati

  1. બટાકા ને મોટી કતરણ માં છીણ કરી ને પાણી માં નાખો.
  2. હવે પાણી માંથી કાઢી તેમાં ચીઝ, કાળી મરી, મીઠું, ઓરીગનો, કોથમીર નાખી મિક્સ કરો.
  3. હવે નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખી મિશ્રણ તવા પર નાખો અને ગોળ આકાર આવે તે રીતે ચમચા ની મદદ થી સેટ કરો.
  4. ધીમી આંચ પર થવા દો.
  5. 2 મિનિટ પછી પલટી નાખો. જરૂરત હોય તો થોડું તેલ નાખો.
  6. આ રીતે બન્ને બાજુ થી ધીમી આંચ પર બરાબર શેકી લો.
  7. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Laccha potato cheesy pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Laccha potato cheesy pancake in gujarati

  • ચીઝી પોટેટો સ્માઈલી

    0 likes
  • પોટેટો પેનકેક પીઝ્ઝા

    6 likes
  • ટર્કીશ બેક્ડ પોટેટો ચીઝી ચીકન

    0 likes