Open in app

પિંક રિંગ સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Urvashi Belani8th Sep 2018

Pink ring sandwich ના વિશે

Ingredients to make Pink ring sandwich in gujarati

  • 4 બ્રેડ સ્લાઈસ
  • 25 ગ્રામ પનીર
  • 2 ચમચા મિક્સ ફ્રુટ જામ

How to make Pink ring sandwich in gujarati

  1. પનીર અને જેમ ને મિક્સ કરી મિક્સર માં પિસી લો
  2. ચારે બ્રેડ ને ગોળ આકાર માં કાપી લો.
  3. હવે બે બ્રેડ સ્લાઈસ ને અંદર થી નાનો ગોળાકાર કાપી રિંગ બનાવી દો.
  4. બાકી ની બે બ્રેડ સ્લાઈસ પર પનીર અને જેમ નું મિશ્રણ પાથરી દો.
  5. હવે તેની ઉપર બ્રેડ ની રિંગ મૂકીને સર્વ કરો.

Reviews for Pink ring sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pink ring sandwich in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • ઢોકળા સેન્ડવિચ

    2 likes