Open in app

ચીઝ પાઈનેપલ સેનડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Avani Desai8th Sep 2018

Cheese pineapple sandwich ના વિશે

Ingredients to make Cheese pineapple sandwich in gujarati

  • 3 બે્ડ ની સલાઇસ, કિનારી કાપેલી.
  • 2 પાઈનેપલ રીઞ(ટીન પાઈનેપલ પણ ચાલે, ફે્શ પણ ચાલે)
  • 2 ચીઝ કયુબ
  • 2 ટેબલ સપૂન બટર
  • 3 ટેબલ સપૂન અથવા પસંદ પ્રમાણે પાઈનેપલ જામ

How to make Cheese pineapple sandwich in gujarati

  1. બે્ડ ની ઉપર બટર લઞાવો. તેની ઉપર પાઈનેપલ જામ લઞાવો.
  2. તેની ઉપર પાઈનેપલ ની એક રીઞ મૉકો અને તેની ઉપર ચીઝ છીણો.
  3. આજ રીતે બીજી બે્ડ ની સલાઇસ પણ તૈયાર કરી ઉપર ની સલાઇસ પર મુકો.
  4. હવે 3 સલાઇસ પર બટર અને જામ લઞાવો , તેના પર ચીઝ છીણો અને નીચેની સલાઇસ પર ઉધી મુકો.

Reviews for Cheese pineapple sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese pineapple sandwich in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • ચીઝ પૉપર્સ

    3 likes