હોમ પેજ / રેસિપી / Cheese pineapple sandwich

Photo of Cheese pineapple sandwich by Avani Desai at BetterButter
835
4
0.0(0)
0

Cheese pineapple sandwich

Sep-08-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 1

  1. 3 બે્ડ ની સલાઇસ, કિનારી કાપેલી.
  2. 2 પાઈનેપલ રીઞ(ટીન પાઈનેપલ પણ ચાલે, ફે્શ પણ ચાલે)
  3. 2 ચીઝ કયુબ
  4. 2 ટેબલ સપૂન બટર
  5. 3 ટેબલ સપૂન અથવા પસંદ પ્રમાણે પાઈનેપલ જામ

સૂચનાઓ

  1. બે્ડ ની ઉપર બટર લઞાવો. તેની ઉપર પાઈનેપલ જામ લઞાવો.
  2. તેની ઉપર પાઈનેપલ ની એક રીઞ મૉકો અને તેની ઉપર ચીઝ છીણો.
  3. આજ રીતે બીજી બે્ડ ની સલાઇસ પણ તૈયાર કરી ઉપર ની સલાઇસ પર મુકો.
  4. હવે 3 સલાઇસ પર બટર અને જામ લઞાવો , તેના પર ચીઝ છીણો અને નીચેની સલાઇસ પર ઉધી મુકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર