Open in app

પિઝ્ઝા બોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  1 people
Shraddha Patel8th Sep 2018

Pizza bowl ના વિશે

Ingredients to make Pizza bowl in gujarati

  • છ ચમચી મેંદો
  • એક મોટી ચપટી બેકિંગ પાવડર
  • એક નાની ચપટી બેકિંગ સોડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી તેલ અથવા બટર
  • ચાર ચમચી દૂધ
  • એક ચમચી પિઝ્ઝા સૉસ
  • ઓલીવ્સ અને મકાઈ ના દાણા ટોપિંગ્સ માટે
  • એક ચપટી ઓરેગાનો
  • એક ચપટી ચીલ્લી ફ્લેક્સ
  • ત્રણ ચમચી મોઝરેલા ચીઝ અથવા પિઝ્ઝા ચીઝ

How to make Pizza bowl in gujarati

  1. સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રુફ બોલ લો. હવે તેમાં મેંદો ઉમેરો.
  2. હવે તેમાં બેકિંગ પાવડર ઉમેરો.
  3. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરો.
  4. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  5. ત્યાબાદ તેમાં તેલ ઉમેરો.
  6. ત્યારબાદ એક એક ચમચી કરી ને દૂધ ઉમેરતા જાઓ અને ફોર્ક ની મદદ થી મિક્સ કરો જેથી ગાંઠ ના પડે.
  7. બધું બરાબર મિક્સ કરી લો.
  8. ત્યારબાદ તેના પર પિઝ્ઝા સૉસ લગાવો.
  9. હવે તેના પર ચીઝ છીણો.
  10. ત્યારબાદ તેના પર ઓલીવ્સ અને મકાઈ ના દાણા મૂકી માઇક્રોવેવ મા એક મિનિટ માટે રાખો.
  11. હવે પિઝ્ઝા બોલ તૈયાર છે તેના પર ઓરેગાનો અને ચીલ્લી ફ્લેક્સ છાંટી ગરમાગરમ પિઝ્ઝા ની મજા લો.

Reviews for Pizza bowl in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza bowl in gujarati

  • ચીઝ બોલ

    0 likes
  • અંજીર બોલ

    4 likes
  • સુજી ના બોલ

    1 likes
  • ભાખરી પિઝ્ઝા

    4 likes
  • ટોમેટો પિઝ્ઝા

    5 likes
  • પાન ગુલકંદ બોલ

    3 likes