Open in app

હરિયાળી કોર્ન પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Dimpal Patel8th Sep 2018

Hariyali Corn Pulav ના વિશે

Ingredients to make Hariyali Corn Pulav in gujarati

  • બાસમતી ચોખા - ૧ કપ
  • કોથમીર - ૧/૪ કપ
  • ફુદીનો - ૧/૪ કપ
  • કાપેલો કાંદો - ૧/૪ કપ
  • કાપેલા ટામેટાં - ૧/૪ કપ
  • મકાઈ ના દાણા - ૧ કપ
  • લીલાં મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  • હળદર - ૧ નાની ચમચી
  • ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  • મીઠું - ૧ નાની ચમચી
  • જીરું - ૧ નાની ચમચી
  • તેલ - ૧ નાની ચમચી
  • ઘી કે બટર - ૧ મોટી ચમચી

How to make Hariyali Corn Pulav in gujarati

  1. કોથમીર અને ફૂદીના ને મિક્સર માં વાટી લેવું. જરૂર જણાય તો ૧ કે ૨ ચમચી પાણી નાંખવું.
  2. કૂકરમાં તેલ અને ઘી લેવું. ગરમ થાય એટલે જીરું નાખવું.
  3. જીરું થઈ જાય એટલે કાપેલા કાંદા અને ટામેટાં સાંતરવા.
  4. ૧ મિનિટ પછી બધા મસાલા , મકાઈના દાણા અને કોથમીર - ફુદીનાની પેસ્ટ ઉમેરવી.
  5. ૧/૨ મિનિટ પછી મીઠું અને બાસમતી ચોખા નાંખવા.
  6. જરૂર મુજબ પાણી નાંખીને કૂકરમાં ૨ સીટી બોલાવવી.

Reviews for Hariyali Corn Pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hariyali Corn Pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • પૉપ કોર્ન

    1 likes