Open in app

ભીંડા ના પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni8th Sep 2018

Okra Pakoda ના વિશે

Ingredients to make Okra Pakoda in gujarati

  • 1/2 કપ ઝીણા સમારેલા ભીંડા
  • 1 નાની ડુંગળી સમારેલ
  • 1 કપ ચણાનો લોટ
  • 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ
  • 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
  • 1/4 ટીસ્પૂન હળદર
  • 1/4 ટીસ્પૂન જીરા પાવડર
  • 1/2 ટીસ્પૂન ધાણા પાવડર
  • 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર
  • 2 ટીસ્પૂન ગરમ તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
  • 1/2 ટીસ્પૂન ચાટ મસાલો ભભરાવા માટે
  • 1-2 ચમચી પાણી

How to make Okra Pakoda in gujarati

  1. એક બાઉલમાં તેલ અને ચાટ મસાલા સીવાયની બાકીની બીજી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો
  2. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ તળવા માટે ગરમ કરો
  3. તેલમાં મધ્યમ તાપ પર પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
  4. ટીશ્યુ પેપર પર કાઢી લો
  5. પકોડા પર ચાટ મસાલો ભભરાવીને હલકા હાથે મિક્સ કરી લો
  6. ભીંડા ના પકોડા તૈયાર છે
  7. મનગમતી ચટણી જોડે તરત જ પીરસો

Reviews for Okra Pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Okra Pakoda in gujarati

  • પકોડા

    1 likes
  • કઢી પકોડા

    2 likes
  • પનીર પકોડા

    2 likes
  • મીઠા પકોડા

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes