Open in app

કેળા શિમલા મરચા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Mausami Modi8th Sep 2018

Banana capsicum ના વિશે

Ingredients to make Banana capsicum in gujarati

  • પાકા કેળાં 2 નંગ
  • ટામેટાં 2 નંગ
  • શિમલા મરચા 1 નંગ
  • તેલ 1 ચમચો
  • હિંગ ચપટી
  • જીરું 1/2 ચમચી
  • હળદર ચપટી
  • મરચું પાવડર 2 ચમચી
  • ધાણાજીરૂં પાવડર 1 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર

How to make Banana capsicum in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ઉમેરી. તેલ ગરમ થાઈ એટલે જીરું અને હિંગ ઉમેરો.
  2. ત્યાર બાદ તેમાં ટામેટાં ઉમેરો, ટામેટાં ને સાંતળો.
  3. ટામેટાં સાંતળાઈ જાય બાદ તેમાં બધા રોજ નાં મસાલા ઉમેરો.
  4. ત્યાર બાદ શિમલા મરચા અને પાકા કેળાં ઉમેરો.
  5. ત્યાર બાદ શાક ને કોથમીર વડે સજાવી લો.
  6. તો તૈયાર છે પાકાં કેળા શિમલા મરચા નું શાક.

Reviews for Banana capsicum in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana capsicum in gujarati

  • કાચા કેળા નું શાક

    3 likes
  • પાકા કેળા નું શાક

    1 likes