હોમ પેજ / રેસિપી / કેળા શિમલા મરચા નું શાક

Photo of Banana capsicum by Mausami Modi at BetterButter
437
5
0.0(0)
0

કેળા શિમલા મરચા નું શાક

Sep-08-2018
Mausami Modi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા શિમલા મરચા નું શાક રેસીપી વિશે

આ એક જૈન શાક છે.આ શાક ખાટું મીઠું લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પાકા કેળાં 2 નંગ
  2. ટામેટાં 2 નંગ
  3. શિમલા મરચા 1 નંગ
  4. તેલ 1 ચમચો
  5. હિંગ ચપટી
  6. જીરું 1/2 ચમચી
  7. હળદર ચપટી
  8. મરચું પાવડર 2 ચમચી
  9. ધાણાજીરૂં પાવડર 1 ચમચી
  10. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ઉમેરી. તેલ ગરમ થાઈ એટલે જીરું અને હિંગ ઉમેરો.
  2. ત્યાર બાદ તેમાં ટામેટાં ઉમેરો, ટામેટાં ને સાંતળો.
  3. ટામેટાં સાંતળાઈ જાય બાદ તેમાં બધા રોજ નાં મસાલા ઉમેરો.
  4. ત્યાર બાદ શિમલા મરચા અને પાકા કેળાં ઉમેરો.
  5. ત્યાર બાદ શાક ને કોથમીર વડે સજાવી લો.
  6. તો તૈયાર છે પાકાં કેળા શિમલા મરચા નું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર