Open in app

સીતાફળ શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
vaishali nandola8th Sep 2018

Custard Apple Shake ના વિશે

Ingredients to make Custard Apple Shake in gujarati

  • એક મોટુ સીતાફળ
  • એક નાનુ અડધુ સફરજન
  • 2 ગ્લાસ દુધ
  • 1/2 ચમચી કોકોનટ સીરપ
  • જરુર મુજબ સાકર
  • 2 થી 3 બરફ ના ટુકડા
  • હરશીસ ચોકલેટ સીરપ

How to make Custard Apple Shake in gujarati

  1. સીતાફળ માંથી બી કાઢી લો
  2. સફરજન ના નાના ટુકડા કરો
  3. બધી સામગી્ મિકસ કરી બ્લેડ કરો
  4. હરશીસ સીરપ થી ડેકોરેટ કરો

Reviews for Custard Apple Shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Custard Apple Shake in gujarati

  • પાન શેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • કાજુ સીતાફળ

    4 likes
  • શારજાહા શેક

    2 likes