હોમ પેજ / રેસિપી / સીતાફળ શેક

Photo of Custard Apple Shake by vaishali nandola at BetterButter
565
4
0.0(0)
0

સીતાફળ શેક

Sep-08-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીતાફળ શેક રેસીપી વિશે

ખુબ ઝડપ થી બને છે હેલ્દી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મહારાષ્ટ્ર
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક મોટુ સીતાફળ
  2. એક નાનુ અડધુ સફરજન
  3. 2 ગ્લાસ દુધ
  4. 1/2 ચમચી કોકોનટ સીરપ
  5. જરુર મુજબ સાકર
  6. 2 થી 3 બરફ ના ટુકડા
  7. હરશીસ ચોકલેટ સીરપ

સૂચનાઓ

  1. સીતાફળ માંથી બી કાઢી લો
  2. સફરજન ના નાના ટુકડા કરો
  3. બધી સામગી્ મિકસ કરી બ્લેડ કરો
  4. હરશીસ સીરપ થી ડેકોરેટ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર