Open in app

પનીર ટામેટા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Alka Tulsani8th Sep 2018

Tomato greavy with paneer ના વિશે

Ingredients to make Tomato greavy with paneer in gujarati

  • ટામેટા 6નંગ
  • પનીર 5થી 6નાના ટુકડા
  • ઝીણા સમારેલ લીલા મરચા 2નંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • જીરું 1નાની ચમચી
  • મરચું 1/2ચમચી
  • હળદર 1/2ચમચી
  • ધાણાજીરુ
  • ધાણાભાજી
  • ગોળ 1ચમચી (ના નાખો તો પણ ચાલે)

How to make Tomato greavy with paneer in gujarati

  1. પનીર ના હોય તો તેની જગ્યા એ બાફેલા બટાકા પણ લઇ શકાય આને ખાલી ટામેટા નું શાક પણ ખુબ જ સારું લાગે છે
  2. કડાઈ માં 4 ચમચી તેલ નાખી જીરું સાંતળો
  3. પછી લીલા મરચા નાખો
  4. ટામેટા ને ચોપ્પર માં ચોપ કરી તેલ કડાઈ માં ઉમેરો
  5. ઝડપી આંચ પર મીઠું નાખી હલાવતા રહો
  6. પાણી બળી જાય એટલે લાલ મરચું પાવડર, ગોળ, અને ધાણાભાજી નાખી ગેસ બંધ કરી દો
  7. હવે બીજી બાજુ પનીર ને કડક તળી લો
  8. બાકી નું તેલ કાઢી હળદર, ધાણાજીરું, મરચું નાખી હલાવો
  9. આને શાક માં ઉમેરો. તૈયાર છે ટામેટા પનીર

Reviews for Tomato greavy with paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato greavy with paneer in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes