હોમ પેજ / રેસિપી / વેજી હોટ એન સોર સૂપ

Photo of VEGI Hot   SOUP by Megha Rao at BetterButter
703
3
0.0(0)
0

વેજી હોટ એન સોર સૂપ

Sep-08-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજી હોટ એન સોર સૂપ રેસીપી વિશે

પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • સૂપ

સામગ્રી સર્વિંગ: 2

  1. કોર્ન ફ્લોર ૧tsp
  2. સોયા સોસ ૧tsp
  3. ચીલી સોસ ૧ tsp
  4. રેડ ચીલી સોસ ૧ tsp
  5. વિનેગર ૨ ટીપ્પા
  6. તેલ. ૧,tbs
  7. ગાજર ૧tbs (જીનું સમારેલું)
  8. બીટ. ૧ tbs(જીનું સમારેલું)
  9. શિમલા મરચું ૧ tbs ( જીનું સમારેલું)
  10. લિલી ડુંગરી ૧ tbs (જીનું સમારેલું)
  11. ફણસી ૧ tbs ( જીનું સમારેલું)
  12. કોબીઝ ૧ tbs(જીનું સમારેલું)
  13. ફ્લાવર. ૧tbs (જીનું સમારેલું)
  14. લસણ મરચા આદુ ની પેસ્ટ ૧ ૧/૨ tsp
  15. મરી પાઉડર ૧tsp
  16. મીઠું જરૂરમુજબ
  17. પાણી ૨ ૧/૨ કપ
  18. લીલા ધાણા સજાવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસન માં તેલ મૂકો
  2. ફણસી , ગાજર, ફ્લાવર ,આદુ મરચા , લસણ ની પેસ્ટ મૂકી સાંતળો
  3. હવે તેમાં જીના સમારેલા બધા શાક ઉમેરી એને અધકચરા સાંતળો
  4. હવે તેમાં બધા સોસ ઉમેરી દો
  5. હવે તેમાં મરી પાઉડર અને મીઠું ઉમેરો
  6. હવે પાણી નાખો
  7. હવે એક બાઉલ માં કોર્ન ફ્લોર નાખી તેમાં 4tbs પાણી ઉમેરી તેને ગઠ્ઠા ના પડે તેમ હલાવી એક પાતળી પેસ્ટ બનાવી સૂપ માં ઉમેરી દો હવે સૂપ ને ફૂલ ગેસ પર ૨ મિનિટ સતત હલાવો
  8. હવે સૂપ ને સર્વિંગ બાઉલ માં કાળી ને લીલા ધાણા થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર