Open in app

વેજી હોટ એન સોર સૂપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Megha Rao8th Sep 2018

VEGI Hot SOUP ના વિશે

Ingredients to make VEGI Hot SOUP in gujarati

  • કોર્ન ફ્લોર ૧tsp
  • સોયા સોસ ૧tsp
  • ચીલી સોસ ૧ tsp
  • રેડ ચીલી સોસ ૧ tsp
  • વિનેગર ૨ ટીપ્પા
  • તેલ. ૧,tbs
  • ગાજર ૧tbs (જીનું સમારેલું)
  • બીટ. ૧ tbs(જીનું સમારેલું)
  • શિમલા મરચું ૧ tbs ( જીનું સમારેલું)
  • લિલી ડુંગરી ૧ tbs (જીનું સમારેલું)
  • ફણસી ૧ tbs ( જીનું સમારેલું)
  • કોબીઝ ૧ tbs(જીનું સમારેલું)
  • ફ્લાવર. ૧tbs (જીનું સમારેલું)
  • લસણ મરચા આદુ ની પેસ્ટ ૧ ૧/૨ tsp
  • મરી પાઉડર ૧tsp
  • મીઠું જરૂરમુજબ
  • પાણી ૨ ૧/૨ કપ
  • લીલા ધાણા સજાવા માટે

How to make VEGI Hot SOUP in gujarati

  1. સૌ પ્રથમ એક વાસન માં તેલ મૂકો
  2. ફણસી , ગાજર, ફ્લાવર ,આદુ મરચા , લસણ ની પેસ્ટ મૂકી સાંતળો
  3. હવે તેમાં જીના સમારેલા બધા શાક ઉમેરી એને અધકચરા સાંતળો
  4. હવે તેમાં બધા સોસ ઉમેરી દો
  5. હવે તેમાં મરી પાઉડર અને મીઠું ઉમેરો
  6. હવે પાણી નાખો
  7. હવે એક બાઉલ માં કોર્ન ફ્લોર નાખી તેમાં 4tbs પાણી ઉમેરી તેને ગઠ્ઠા ના પડે તેમ હલાવી એક પાતળી પેસ્ટ બનાવી સૂપ માં ઉમેરી દો હવે સૂપ ને ફૂલ ગેસ પર ૨ મિનિટ સતત હલાવો
  8. હવે સૂપ ને સર્વિંગ બાઉલ માં કાળી ને લીલા ધાણા થી સજાવો

Reviews for VEGI Hot SOUP in gujarati (0)

No reviews yet.

Recipes similar to VEGI Hot SOUP in gujarati