હોમ પેજ / રેસિપી / ક્વીક આલુ પરોઠા

Photo of Quick alu paratha by   at BetterButter
735
4
0.0(0)
0

ક્વીક આલુ પરોઠા

Sep-09-2018
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્વીક આલુ પરોઠા રેસીપી વિશે

આજે કોઈ પ્લાન નોતો બહાર જવાનો બટ થય ગયો તો નાસ્તા માટે ખમણેલા આલુ પરોઠા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩ બટેટા
  2. તેલ ૨ ચમચી
  3. લાલ મરચું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. ધાણાજીરું ૧/૨ ચમચી
  6. ગરમ મસાલો ચપટી
  7. સાકર ચપટી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. રાઈ, જીરું ૧)૨ ચમચી
  10. ધી પરોઠા સેકવા માટે ૨ ચમચી ધી
  11. કોથમીર ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. બટાકા લો
  2. ચીઝ ની ખમણી થી ખમણી લો
  3. મોટી ગરણી મા લઇ ધોઈ લો
  4. તેલ ગરમ કરો
  5. રાઈ, જીરું હિંગ નાખી તતડ વા‌ દો
  6. પછી ખમણેલા બટેકા લાલ મરચું, હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું , નાખી સાંતળો પછી કોથમીર નાખો
  7. ૨ રોટલી વણો
  8. તમે આ પુરણ પાથરો
  9. ઉપર બીજી રોટલી પાથરો
  10. તવી ગરમ થાય એટલે સરસ સેકી લો ધી નો દોરો આપી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર