Open in app

ક્વીક આલુ પરોઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
9th Sep 2018

Quick alu paratha ના વિશે

Ingredients to make Quick alu paratha in gujarati

  • ૩ બટેટા
  • તેલ ૨ ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણાજીરું ૧/૨ ચમચી
  • ગરમ મસાલો ચપટી
  • સાકર ચપટી
  • મીઠું સ્વાદાનુસાર
  • રાઈ, જીરું ૧)૨ ચમચી
  • ધી પરોઠા સેકવા માટે ૨ ચમચી ધી
  • કોથમીર ૧/૨ ચમચી

How to make Quick alu paratha in gujarati

  1. બટાકા લો
  2. ચીઝ ની ખમણી થી ખમણી લો
  3. મોટી ગરણી મા લઇ ધોઈ લો
  4. તેલ ગરમ કરો
  5. રાઈ, જીરું હિંગ નાખી તતડ વા‌ દો
  6. પછી ખમણેલા બટેકા લાલ મરચું, હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું , નાખી સાંતળો પછી કોથમીર નાખો
  7. ૨ રોટલી વણો
  8. તમે આ પુરણ પાથરો
  9. ઉપર બીજી રોટલી પાથરો
  10. તવી ગરમ થાય એટલે સરસ સેકી લો ધી નો દોરો આપી

Reviews for Quick alu paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quick alu paratha in gujarati

  • દમ આલુ

    4 likes
  • આલુ મટર

    0 likes
  • આલુ પરટા

    25 likes
  • આલુ પૂરી

    6 likes
  • જીરા આલુ

    1 likes
  • આલૂ પરોઠા

    2 likes