Open in app

રેડ વેલ્વેટ ઢોકળા કેક.

1 review
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Jhanvi Chandwani9th Sep 2018

Red velvet dhokla cake ના વિશે

Ingredients to make Red velvet dhokla cake in gujarati

  • સુજી. 1 વાટકી
  • દહીં. 2 વાટકી
  • બીટ. 1
  • લીંબુ. 1
  • નમક સ્વાદ પ્રમાણે
  • આદુ 1 ટુકડો
  • લસણ. 5-6 કલી
  • લીલા મરચાં. 8
  • ઇનો. 1 ચમચી
  • તેલ વગાર માટે. 2 ચમચી
  • રાઈ. 1 ચમચી
  • લીમડો. 6-7 પન્ના

How to make Red velvet dhokla cake in gujarati

  1. એક બાઉલમાં સુજી નાખો તેમાં મીઠું ,1 કટોરી દહીં , બીટ ની પ્યુરી, લીંબુ નો રસ નાખો
  2. પછી તેમાં આદુ, લસણ અને 4 મરચા ની પેસ્ટ નાખો..
  3. હવે ઢોકળા નો બેટર તૈયાર કરવો... જરૂરત હોય તો પાણી નાખવું..
  4. લાસ્ટ માં ઇનો નાખી...બરાબર મિક્સ કરો
  5. હવે માઇક્રોવેવ પ્રુફ પ્લાસ્ટિક નો બાઉલ લઈ તેને તેલ થી ગ્રીસ કરી તેમાં બેટર નાખો
  6. માઇક્રોવેવ માં હાઈ મોડ પર 4 મિનિટ માટે મૂકવું...
  7. ઢોકળા બને ત્યારે સુધી 1 વાટકી દહીં ને છન્ની માં મૂકી લો જેથી તેનો બધો પાણી નીકળી જાય...
  8. ઢોકળા બની જાય પછી તેને એક પ્લેટ માં બાઉલ ઉંધો કરી કાઢી લો...
  9. હવે તેની ઉપર છન્ની વાળો દહીં ફેલાવી ને લગાડવો...
  10. ત્યારબાદ કઢાઈ માં તેલ મૂકી... રાઈ, લીલા મરચા. અને લીમડા નો વગાર કરવો...
  11. તૈયાર છે આપણો રેડ વેલ્વેટ ઢોકળા કેક...

Reviews for Red velvet dhokla cake in gujarati (1)

Rina Joshi3 months ago

Superb speechless

Recipes similar to Red velvet dhokla cake in gujarati

  • રેડ વેલવેટ ઢોકળા

    2 likes
  • રેડ વેલ્વેટ કપ કેક

    3 likes
  • રેડ વેલ્વેટ સ્વિસ રોલ

    5 likes
  • 2 મિનિટ રેડ વેલ્વેટ કપ કેક

    6 likes