પનીર ચુરચુરી | Paneer chur chri Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  9th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Paneer chur chri by vaishali nandola at BetterButter
પનીર ચુરચુરીby vaishali nandola
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

પનીર ચુરચુરી વાનગીઓ

પનીર ચુરચુરી Ingredients to make ( Ingredients to make Paneer chur chri Recipe in Gujarati )

 • ગે્વી માટે
 • 3 ટમેટા
 • 2 થી 3 ચમચી કાજુ
 • 2 તમાલ પત્
 • 2 લવીંગ
 • 3 મરી
 • 1 ચમચી ઘી
 • શાક માટે
 • 200 ગા્મ પનીર નાના પીસ કરવા
 • મરચુ,મીઠુ, ધાણાજીરુ,હળદર,ગરમ મસાલો
 • કસુરી મેથી

How to make પનીર ચુરચુરી

 1. એક કડાઈમા ઘી મુકી તેમા હીંગ નાખો
 2. ગે્વી ની સામગી્ માથી ટમેટા સીવાયની બધી વસ્તુ નાખી 2 મિનિટ સાતળી પછી ટમેટા નાખો. ફાસ્ટ ફલેમ પર 2 મિનીટ રહેવા દેવુ અને હલાવતા રહેવુ.
 3. હવે તેને બીજા વાસણ મા કાઢી લઈ પંખા નીચે ઠંડુ કરવા મુકો.
 4. આ ને મિક્સીમા પીસી લો
 5. કડાઈ મા ઘી કે તેલ મુકી તેમા આ ગે્વી નાખિ ચડવા દો. તેમા બઘા મસાલા નાખી ફાસ્ટ ફલેમ પર સાતળો.
 6. સતળાઈ જાય એટલે પનીર ના ખી ઉકાળો. છેલ્લે કસુરી મેથી નાખો.
 7. કોથમીર નાખી સવૅ કરો.

My Tip:

કાંદા,લસણ,આદુ,મરચા ગે્વીમા નાખી શકાય.

Reviews for Paneer chur chri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો