Open in app

બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી નો ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Krupa Shah9th Sep 2018

Bread croutons and fine potato chips chaat ના વિશે

Ingredients to make Bread croutons and fine potato chips chaat in gujarati

  • ૩ બ્રેડ ના નાના ત્રિકોણ
  • ૧/૨ કપ બટેટાની કાતરી/સળી
  • ૧ મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ મોટી ચમચી લાલ રંગનું કેપ્સિકમ
  • ૧ મોટી ચમચી પીળા રંગનું કેપ્સિકમ
  • ૧ મોટી ચમચી લીલાં રંગનું કેપ્સિકમ
  • ૧ મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • ૧ મોટી ચમચી ઝીણું સમારેલું ટામેટું
  • ચાટ મસાલો જરૂર મુજબ
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ગળી ચટણી આવશ્યકતા અનુસાર
  • તેલ તળવા માટે

How to make Bread croutons and fine potato chips chaat in gujarati

  1. બ્રેડ ના ત્રિકોણ ગરમ તેલ માં તળી લો.
  2. બટેટાની કાતરી પણ તળી લો અને એના ઉપર જરૂર મુજબ મીઠું અને લાલ મરચું ભભરાવી દો.
  3. સર્વિંગ બોલ્સ લો એમાં પેહલા બ્રેડ કરુટોન્સ મુકો.
  4. એના ઉપર બટેટા ની કાતરી, સમારેલા કેપ્સિક્યુમ્સ, ટામેટા મુકો.
  5. એના ઉપર ફરી એકવાર બ્રેડ કરુટોન્સ મુકો, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ભભરોવો.
  6. હવે ગળી ચટણી, ઝીણી સેવ નાખો.
  7. હવે કોથમીર, બ્રેડ કરુટોન્સ અને બટેટાની કાતરી નાખીને સર્વ કરો.

Reviews for Bread croutons and fine potato chips chaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread croutons and fine potato chips chaat in gujarati