Open in app

બાજરી નો રોટલો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Parul Bhimani9th Sep 2018

BAJRE ki roti ના વિશે

Ingredients to make BAJRE ki roti in gujarati

  • 200 ગ્રામ બાજરી નો લોટ
  • અડધી ચમચી મીઠું
  • લોટ બાંધવા માટે પાણી

How to make BAJRE ki roti in gujarati

  1. ગેસ ઉપર માટી તાવડી ગરમ થવા મૂકી દો. ધીમા ગેસે 2 મિનિટ અને પછી ત્રણ મિનિટ ફાસ્ટ ગેસ પર ગરમ થવા દો.તાવડી ગરમ થઇ ત્યાં સુધી લોટ બાંધી લેવો.
  2. કથરોટ માં લોટ અને મીઠું મિક્સ કરો .થોડું થોડું પાણી ઉમેરાતા જવું અને હાથ ની હથેળી ની મદદ ઠો લોટ બાંધવો. ઘઉં નો લોટ ચીકણો હોવાથી તેને અસની થઈ વણી શકાય પરંતુ બાજરી ના લોટ ને વણી શકાતું નથી. બાજરી ના રોટલા ને હાથ ની હથેળી થી ટીપી ટીપી ને મોટો કરી ને બનાવ માં આવે છે. તાવડી માં રોટલો નાખયા પછી તેને સીધી બાજુ પછી બીજી બાજુ અને પછી ફરીથી સીધી બાજુ ફરી થી બાફવા દેવો.રોટલો તૈયાર. બાજરી નો રોટલો ચટણી , ડુંગળી,રસા વાળા શાક સાથે ખુબજ સવાદીષ્ટ લાગે છે.

Reviews for BAJRE ki roti in gujarati (0)

No reviews yet.

Recipes similar to BAJRE ki roti in gujarati

  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes
  • બીટ નો હલવો

    0 likes
  • બીટ નો હલવો

    1 likes