હોમ પેજ / રેસિપી / બાજરી નો રોટલો

Photo of BAJRE ki roti by Parul Bhimani at BetterButter
1154
2
0.0(0)
0

બાજરી નો રોટલો

Sep-09-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી નો રોટલો રેસીપી વિશે

બાજરી વજન કંટ્રોલ કરે છે,કોલેસ્ટ્રોલ ઓછું કરે છે,પાચન પક્રિયા કંટ્રોલ કરે છે,અને ડિયાબિટીસ ને પણ ઓછું કરવા માં અસરદાર છે.

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 200 ગ્રામ બાજરી નો લોટ
  2. અડધી ચમચી મીઠું
  3. લોટ બાંધવા માટે પાણી

સૂચનાઓ

  1. ગેસ ઉપર માટી તાવડી ગરમ થવા મૂકી દો. ધીમા ગેસે 2 મિનિટ અને પછી ત્રણ મિનિટ ફાસ્ટ ગેસ પર ગરમ થવા દો.તાવડી ગરમ થઇ ત્યાં સુધી લોટ બાંધી લેવો.
  2. કથરોટ માં લોટ અને મીઠું મિક્સ કરો .થોડું થોડું પાણી ઉમેરાતા જવું અને હાથ ની હથેળી ની મદદ ઠો લોટ બાંધવો. ઘઉં નો લોટ ચીકણો હોવાથી તેને અસની થઈ વણી શકાય પરંતુ બાજરી ના લોટ ને વણી શકાતું નથી. બાજરી ના રોટલા ને હાથ ની હથેળી થી ટીપી ટીપી ને મોટો કરી ને બનાવ માં આવે છે. તાવડી માં રોટલો નાખયા પછી તેને સીધી બાજુ પછી બીજી બાજુ અને પછી ફરીથી સીધી બાજુ ફરી થી બાફવા દેવો.રોટલો તૈયાર. બાજરી નો રોટલો ચટણી , ડુંગળી,રસા વાળા શાક સાથે ખુબજ સવાદીષ્ટ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર