Open in app

ત્રિરંગા સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Harsha Israni9th Sep 2018

Tringa sandwich ના વિશે

Ingredients to make Tringa sandwich in gujarati

  • ૪ -૮ બ્રેડની મોટી સ્લાઈસ
  • ૧ કપ ટામેટા સોસ
  • ૧ કપ મેયોનીઝ
  • ૨ નંગ કાકડી
  • ૨ નંગ ગાજર
  • કોથમીર ચટની માટે સામગી્-
  • ૨૦૦ ગા્મ કોથમીર
  • ૨ -૩ લીલા મરચા
  • મીઠું ( ટેસ્ટ મુજબ)
  • ૫ -૬ લસણની કળી
  • ૧/૨ લીંબુનો રસ

How to make Tringa sandwich in gujarati

  1. સૌ પહેલા મીકસરના જારમાં કોથમીર ,લીલા મરચા,મીઠુ,લસણ,લીંબુનો રસ અને થોડુ પાણી ઉમેરીને પીસીને ગી્ન ચટની(કોથમીર ચટની) બનાવી દો.
  2. કાકડી અને ગાજરને અલગ -અલગ છીણી લો.
  3. બ્રેડની બધી સ્લાઈસની કિનારીઆેને કાપી દો.
  4. એક બ્રેડની સલાઈસ લઈ તેના પર કોથમીર ચટની લગાવી તેની ઉપર છીણેલી કાકડી મૂકો.તેની ઉપર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી તેના પર મેયોનીઝ લગાવી તેની ઉપર બીજી બ્રેડની સ્લાઈસ ગોઠવી તેના પર ટામેટા સોસ લગાવી તેના ઉપર છીણેલુ ગાજર મૂકીને છેલ્લે બ્રેડની સ્લાઈસ ગોઠવો.આમ ત્રણ લેયર તૈયાર કરો.
  5. તૈયાર છે ત્રિરંગા સેન્ડવીચ પીઝા કટર અથવા ચપ્પુ વડે ચાર ટુકડા કરી પીરસો.

Reviews for Tringa sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tringa sandwich in gujarati

  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes
  • પીઝા સેન્ડવીચ

    5 likes
  • કેળા સેન્ડવીચ

    3 likes
  • બર્ગર સેન્ડવીચ

    3 likes