Open in app

મકાઈ,જુવાર, બાજરી વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
10th Sep 2018

Makai,juvar ,bajra vada ના વિશે

Ingredients to make Makai,juvar ,bajra vada in gujarati

  • બાજરી નો લોટ ૧/૨ કપ
  • જુવાર નો લોટ ૧/૨ કપ
  • મકાઈ નો લોટ ૧/૨ કપ
  • લીલા મરચા ૫
  • લસણ ૪ કળી
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ૩ ચમચી

How to make Makai,juvar ,bajra vada in gujarati

  1. બધા લોટ ભેગા કરી
  2. એમાં લસણ, લીલા મરચા પીસી ને નાખવા
  3. તેલ, મીઠું‌ નાખો
  4. પાણી વડે લોટ બાંધવો મીડીયમ
  5. વડા હાથેથી થેપી લો
  6. ગરમ તેલમાં તળી લો લાલ થવા દેવા

Reviews for Makai,juvar ,bajra vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Makai,juvar ,bajra vada in gujarati

  • મકાઈ વડા

    3 likes
  • બાજરી ના વડા

    1 likes