હોમ પેજ / રેસિપી / મકાઈ,જુવાર, બાજરી વડા

Photo of Makai,juvar ,bajra vada by   at BetterButter
712
3
0.0(0)
0

મકાઈ,જુવાર, બાજરી વડા

Sep-10-2018
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ,જુવાર, બાજરી વડા રેસીપી વિશે

બાળકો મકાઈ,બાજરી,જુવાર ના રોટલા ન ખાય તો ટ્રાય કરો આ વડા જરૂર થી ખાસે...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાજરી નો લોટ ૧/૨ કપ
  2. જુવાર નો લોટ ૧/૨ કપ
  3. મકાઈ નો લોટ ૧/૨ કપ
  4. લીલા મરચા ૫
  5. લસણ ૪ કળી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ૩ ચમચી

સૂચનાઓ

  1. બધા લોટ ભેગા કરી
  2. એમાં લસણ, લીલા મરચા પીસી ને નાખવા
  3. તેલ, મીઠું‌ નાખો
  4. પાણી વડે લોટ બાંધવો મીડીયમ
  5. વડા હાથેથી થેપી લો
  6. ગરમ તેલમાં તળી લો લાલ થવા દેવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર