Open in app

ઈન્સ્ટન્ટ મેંદુ વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Rani Soni10th Sep 2018

Instant Medu Vada ના વિશે

Ingredients to make Instant Medu Vada in gujarati

  • 6 બ્રેડ સ્લાઇસ
  • 3/4 કપ દહીં
  • 1/2 કપ ચોખાનો લોટ
  • 1/4 કપ રવો
  • 1/2 ડુંગળી સમારેલી
  • ચપટી બેકિંગ સોડા
  • 1/8 નાની ચમચી જીરું
  • 1 ઇંચ આદુ છીણેલું
  • 1 ચમચી કોથમીર સમારેલ
  • 4-5 લીમડા ના પાન
  • 2 લીલાં મરચાં સમારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ તળવા

How to make Instant Medu Vada in gujarati

  1. અેક બાઉલ માં બ્રેડ ની સ્લાઇસ લો અને તેના હાથ થી નાના ટુકડા કરી લો.
  2. તેમાં ચોખાનો લોટ, રવો, દહીં ,જીરું, ડુંગળી, આદુ, લીમડા ના પાન, કોથમીર ,બેકિંગ સોડા અને મીઠું ઉમેરો.
  3. બરાબર મિકસ કરી લો કણક બનાઈ લો.
  4. જો તમને લાગે કે કણક શુષ્ક છે,તો તમે તેમાં માટે 1 થી 2 ચમચી દહીં ઉમેરી શકો છો.
  5. હવે કણક માંથી હાથમાં નાનો બોલ લઈ તેને ટિક્કીનો આકાર આપો.
  6. એક આંગળી થી હળવેથી વચ્ચે કેન્દ્રમાં એક છિદ્ર બનાવો.
  7. તેલ ને ગરમ કરો અને મેદું વડા ને મધ્યમ જ્યોત પર તળો.
  8. બંને બાજુઓ પર તળો જ્યાં સુધી તેઓ સોનારી બદામી થઈ જાય.
  9. આમ તમામ મેદું વડા બનાવતા જાઓ અને તળતા જાવો.
  10. ચટણી સાથે ગરમ ઈન્સ્ટન્ટ મેંદુ વડા પીરસો.

Reviews for Instant Medu Vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Medu Vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes