હોમ પેજ / રેસિપી / બેસન ના અપમ

Photo of Basan appyy by   at BetterButter
465
3
0.0(0)
0

બેસન ના અપમ

Sep-10-2018
2 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ના અપમ રેસીપી વિશે

રવા, ઈડલી ના ખીરા ના અપમ તો બધા કરે મે આજે ૨૦ મીનીટ માટે આ ટ્રાય કરીયા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મહારાષ્ટ્ર
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. બેસન (ચણાનો) લોટ ૨ કપ
  2. લાલ મરચું ૨ચમચી
  3. હળદર ૧/૨ ચમચી
  4. સોડા ચપટી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બેસન મા લાલ મરચું હળદર મીઠું સોડા નાખી ને મિશ્રણ તૈયાર કરો
  2. પછી અપમ પેન માં તેલ લગાવી ને ખીરું પાથરી દો
  3. થોડી વારે ફેરવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર