Open in app

બેસન ના અપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
10th Sep 2018

Basan appyy ના વિશે

Ingredients to make Basan appyy in gujarati

  • બેસન (ચણાનો) લોટ ૨ કપ
  • લાલ મરચું ૨ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • સોડા ચપટી
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂર મુજબ

How to make Basan appyy in gujarati

  1. બેસન મા લાલ મરચું હળદર મીઠું સોડા નાખી ને મિશ્રણ તૈયાર કરો
  2. પછી અપમ પેન માં તેલ લગાવી ને ખીરું પાથરી દો
  3. થોડી વારે ફેરવી લો

Reviews for Basan appyy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Basan appyy in gujarati

  • બેસન આની

    1 likes
  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes
  • બેસન ચીલા

    3 likes
  • બેસન લાડુ

    1 likes