Open in app

ચીઝ ચટપટા ટાઈમપાસ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Anjali Kataria10th Sep 2018

Cheese Chatpata Timepass ના વિશે

Ingredients to make Cheese Chatpata Timepass in gujarati

  • ૧ બર્ગર બન
  • ૧/૨ મોટી ચમચી બટર
  • ૧/૨ મોટી ચમચી સેઝવાન સોસ
  • ૧/૨ મોટી ચમચી ક્રીમ ચીઝ
  • ૧/૨ મોટી ચમચી મેયોનિઝ
  • ૧/૪ મોટી ચમચી સમારેલા કાંદા
  • ૧/૪ મોટી ચમચી સમારેલા કેપ્સીકમ
  • ચપટી ભર ચાટ મસાલો
  • ચપટી ભરી મીઠું
  • ૧ પેકેટ બાલાજી ક્રીમ અને ઓનિયન વેફર
  • ૧ ચીઝ ક્યૂબ

How to make Cheese Chatpata Timepass in gujarati

  1. એક બર્ગરનું બન લો.
  2. તેને વચ્ચેથી કાપી લો.
  3. હવે તેના પર બટર લગાવો.
  4. સીઝવાન સોસ નાખીને તેને બરાબર ફેલાવો.
  5. મેયોનીઝ પણ નાખો અને ફેલાવી લો.
  6. ક્રિમ ચીઝ નાખો.
  7. તેને બરાબર ફેલાવી લો.
  8. હવે ઝીણાં સમારેલા કાંદા અને કેપ્સિકમ મરચાં તેના પર નાખો.
  9. હવે તેના પર ખમણેલું ચીઝ નાખો.
  10. ચાટ મસાલો અને મીઠું ભભરાવો.
  11. કાપેલા બીજા ભાગ પર બટર લગાવીને તેને ઢાંકી દો.
  12. હવે એક ઢોસાની લોઢી લો.
  13. તેના પર બટર ગરમ કરવા માટે મૂકો.
  14. બટર ઓગળે એટલે બર્ગર ના બન ને તેના પર મૂકો.
  15. બંને બાજુ ને બરાબર શેકી લો.
  16. બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
  17. હવે તેને ગેસ ઉપરથી ઉતારી લો.
  18. બન ને વચ્ચે થી બે ભાગ માં કાપી લો.
  19. હવે વચ્ચેના ભાગમાં ક્રીમ અને ઓનિયન વેફર મૂકો.
  20. ગરમા ગરમ સર્વ કરો.
  21. ચીઝ ચટપટા ટાઇમપાસ ખાવા માટે તૈયાર છે.

Reviews for Cheese Chatpata Timepass in gujarati (1)

Bhavana Kataria3 months ago

Crunchy

Recipes similar to Cheese Chatpata Timepass in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • ચીઝ પૉપર્સ

    3 likes