હોમ પેજ / રેસિપી / Cheese Chatpata Timepass

Photo of Cheese Chatpata Timepass by Anjali Kataria at BetterButter
850
6
0.0(1)
0

Cheese Chatpata Timepass

Sep-10-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બર્ગર બન
  2. ૧/૨ મોટી ચમચી બટર
  3. ૧/૨ મોટી ચમચી સેઝવાન સોસ
  4. ૧/૨ મોટી ચમચી ક્રીમ ચીઝ
  5. ૧/૨ મોટી ચમચી મેયોનિઝ
  6. ૧/૪ મોટી ચમચી સમારેલા કાંદા
  7. ૧/૪ મોટી ચમચી સમારેલા કેપ્સીકમ
  8. ચપટી ભર ચાટ મસાલો
  9. ચપટી ભરી મીઠું
  10. ૧ પેકેટ બાલાજી ક્રીમ અને ઓનિયન વેફર
  11. ૧ ચીઝ ક્યૂબ

સૂચનાઓ

  1. એક બર્ગરનું બન લો.
  2. તેને વચ્ચેથી કાપી લો.
  3. હવે તેના પર બટર લગાવો.
  4. સીઝવાન સોસ નાખીને તેને બરાબર ફેલાવો.
  5. મેયોનીઝ પણ નાખો અને ફેલાવી લો.
  6. ક્રિમ ચીઝ નાખો.
  7. તેને બરાબર ફેલાવી લો.
  8. હવે ઝીણાં સમારેલા કાંદા અને કેપ્સિકમ મરચાં તેના પર નાખો.
  9. હવે તેના પર ખમણેલું ચીઝ નાખો.
  10. ચાટ મસાલો અને મીઠું ભભરાવો.
  11. કાપેલા બીજા ભાગ પર બટર લગાવીને તેને ઢાંકી દો.
  12. હવે એક ઢોસાની લોઢી લો.
  13. તેના પર બટર ગરમ કરવા માટે મૂકો.
  14. બટર ઓગળે એટલે બર્ગર ના બન ને તેના પર મૂકો.
  15. બંને બાજુ ને બરાબર શેકી લો.
  16. બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
  17. હવે તેને ગેસ ઉપરથી ઉતારી લો.
  18. બન ને વચ્ચે થી બે ભાગ માં કાપી લો.
  19. હવે વચ્ચેના ભાગમાં ક્રીમ અને ઓનિયન વેફર મૂકો.
  20. ગરમા ગરમ સર્વ કરો.
  21. ચીઝ ચટપટા ટાઇમપાસ ખાવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Crunchy

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર