Open in app

વેજ.દલિયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Hetal Sevalia10th Sep 2018

Veg.Dalia ના વિશે

Ingredients to make Veg.Dalia in gujarati

  • 1/4 કપ મસૂરની દાળ
  • 1/2 કપ દલિયા
  • 3 કપ પાણી
  • 1 કપ મિક્સ વેજ.( ગાજર,ફણસી, બટાકા)
  • 1 ડુંગળી બારીક સમારેલી
  • 1 ટામેટું બારીક સમારેલું
  • 1 ટેબલ સ્પૂન તેલ/ ઘી
  • 1/2 ટી.સ્પૂન જીરું
  • 1/2 ટી.સ્પૂન હીગ
  • 3 લીલાં મરચાં બારીક સમારેલા
  • 1/2 ટી.સ્પૂન આદું ની પેસ્ટ
  • 1/2 ટી.સ્પૂન હળદર
  • 1 ટી.સ્પૂન કિચન કિગ મસાલો
  • 1 ટી.સ્પૂન ધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર સજાવટ માટે

How to make Veg.Dalia in gujarati

  1. એક કૂકરમાં ઘી મૂકી જીરું અને હીગ નો વઘાર કરો. તેમાં ડુંગળી ઉમેરો. સતળાઈ જાય એટલે વેજીટેબલ અને ટામેટાં ઉમેરો.
  2. મસાલા ઉમેરી સાતળો.હવે તેમાં દાળ અને દલિયા ઉમેરો. પાણી ઉમેરી દો.
  3. ઢાંકી ને એક સીટી ફાસ્ટ પર અને 5 મિનીટ ધીમા તાપે થવા દો.
  4. કૂકર ખોલીને કોથમીર ભભરાવી સવૅ કરો.

Reviews for Veg.Dalia in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg.Dalia in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ આમલેટ

    1 likes
  • તિરંગા વેજ

    11 likes
  • વેજ મોમોસ

    4 likes