હોમ પેજ / રેસિપી / વેજ.દલિયા

Photo of Veg.Dalia by Hetal Sevalia at BetterButter
469
3
0.0(0)
0

વેજ.દલિયા

Sep-10-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ.દલિયા રેસીપી વિશે

ઈન્સ્ટન્ટ હેલ્ધી ફૂડ

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/4 કપ મસૂરની દાળ
  2. 1/2 કપ દલિયા
  3. 3 કપ પાણી
  4. 1 કપ મિક્સ વેજ.( ગાજર,ફણસી, બટાકા)
  5. 1 ડુંગળી બારીક સમારેલી
  6. 1 ટામેટું બારીક સમારેલું
  7. 1 ટેબલ સ્પૂન તેલ/ ઘી
  8. 1/2 ટી.સ્પૂન જીરું
  9. 1/2 ટી.સ્પૂન હીગ
  10. 3 લીલાં મરચાં બારીક સમારેલા
  11. 1/2 ટી.સ્પૂન આદું ની પેસ્ટ
  12. 1/2 ટી.સ્પૂન હળદર
  13. 1 ટી.સ્પૂન કિચન કિગ મસાલો
  14. 1 ટી.સ્પૂન ધાણાજીરું
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. એક કૂકરમાં ઘી મૂકી જીરું અને હીગ નો વઘાર કરો. તેમાં ડુંગળી ઉમેરો. સતળાઈ જાય એટલે વેજીટેબલ અને ટામેટાં ઉમેરો.
  2. મસાલા ઉમેરી સાતળો.હવે તેમાં દાળ અને દલિયા ઉમેરો. પાણી ઉમેરી દો.
  3. ઢાંકી ને એક સીટી ફાસ્ટ પર અને 5 મિનીટ ધીમા તાપે થવા દો.
  4. કૂકર ખોલીને કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર