Open in app

રોટી ચાઉમીન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Bhumika Gandhi10th Sep 2018

Roti chowmin ના વિશે

Ingredients to make Roti chowmin in gujarati

  • ૮ / ૧૦ રોટલી ( વધેલી)
  • ૧૦૦ ગ્રામ કોબી
  • ૧ ગાજર
  • ૧ શિમલા મીર્ચ
  • ૧ ડુંગળી
  • ૪/૫ કળી લસણ ની
  • ૨/૩ લીલા મરચા
  • ૧ નાની ચમચી સોયા સોસ
  • ૧ ચમચી ચીલી સોસ
  • કોથમીર
  • ૧ નાની ચમચી વીનેગાર
  • ૧ ચમચી ટોમેટો સોસ
  • નમક સ્વાદાનુસાર
  • ૧ ચમચો તેલ

How to make Roti chowmin in gujarati

  1. સૌ પ્રથમ રોટલી ને લાંબી પટ્ટી માં કાપી લો
  2. બધાં જ શાક પણ લાંબી પટ્ટી માં કાપી લો
  3. લસણ મરચા ની પેસ્ટ કરી લો અથવા ઝીણા સમારી લો.
  4. હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી ને સાંતળો
  5. ત્યારબાદ તેમાં લસણ મરચા ની પેસ્ટ કરી નાખી સાંતળો
  6. હવે તેમાં બધાજ લાંબા સમારેલા શાક નાખી ૨ મિનિટ સુધી સાંતળો વધારે નથી સાંતળવા નું
  7. હવે તેમાં કાપેલી રોટલી નાખો અને બધાજ સોસ નાખી હલાવો
  8. ૨ મિનિટ પછી ગેસ બંધ કરી દો કોથમીર નાખી સજાવો
  9. ગરમ ગરમ પીરસો .

Reviews for Roti chowmin in gujarati (0)

No reviews yet.

Recipes similar to Roti chowmin in gujarati

  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • રોટી પોહે

    1 likes
  • રોટી નૂડલસ

    2 likes
  • રોટી નાચોઝ

    3 likes
  • રોટી ખાખરા

    3 likes