હોમ પેજ / રેસિપી / રોટી ચાઉમીન

Photo of Roti chowmin by Bhumi G at BetterButter
500
4
0.0(0)
0

રોટી ચાઉમીન

Sep-10-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી ચાઉમીન રેસીપી વિશે

ખુબજ ફટાફટ બની જતી હેલ્થી ડીશ છે અને નાના મોટા બધાને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૮ / ૧૦ રોટલી ( વધેલી)
  2. ૧૦૦ ગ્રામ કોબી
  3. ૧ ગાજર
  4. ૧ શિમલા મીર્ચ
  5. ૧ ડુંગળી
  6. ૪/૫ કળી લસણ ની
  7. ૨/૩ લીલા મરચા
  8. ૧ નાની ચમચી સોયા સોસ
  9. ૧ ચમચી ચીલી સોસ
  10. કોથમીર
  11. ૧ નાની ચમચી વીનેગાર
  12. ૧ ચમચી ટોમેટો સોસ
  13. નમક સ્વાદાનુસાર
  14. ૧ ચમચો તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રોટલી ને લાંબી પટ્ટી માં કાપી લો
  2. બધાં જ શાક પણ લાંબી પટ્ટી માં કાપી લો
  3. લસણ મરચા ની પેસ્ટ કરી લો અથવા ઝીણા સમારી લો.
  4. હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી ને સાંતળો
  5. ત્યારબાદ તેમાં લસણ મરચા ની પેસ્ટ કરી નાખી સાંતળો
  6. હવે તેમાં બધાજ લાંબા સમારેલા શાક નાખી ૨ મિનિટ સુધી સાંતળો વધારે નથી સાંતળવા નું
  7. હવે તેમાં કાપેલી રોટલી નાખો અને બધાજ સોસ નાખી હલાવો
  8. ૨ મિનિટ પછી ગેસ બંધ કરી દો કોથમીર નાખી સજાવો
  9. ગરમ ગરમ પીરસો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર