Open in app

કેરેમેલાઇસડ મેંગો બોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  3 people
Ankita Tahilramani10th Sep 2018

Caramelized Mango Bowl ના વિશે

Ingredients to make Caramelized Mango Bowl in gujarati

  • આફૂસ અથવા કેસર કેરી 1 નંગ
  • ખાંડ 1/4 કપ
  • દૂધ ની તાજી મલાઈ 1/4 કપ
  • રોઝ એસસેંસ

How to make Caramelized Mango Bowl in gujarati

  1. કેરી ને નાની નાની સમારી કાઢો.
  2. હવે એક કઢાઈ મા ખાંડ નાખો ને તેને સતત હલાવો જયાં સુધી તે પીગળી ને કોફી કલર નું થાય.
  3. સમારેલી કેરી તેમાં નાખો અને 2-3 મિનીટ સુધી હલાવતા રહો.
  4. પછી તેમાં દૂધ ની મલાઈ નાખો ને 2-3 મિનીટ સુધી હલાવતા રહો.
  5. છેલ્લે તેમાં રોઝ એસસેંસ નાખો ને બરાબર હલાવો.
  6. તૈયાર છે તમારી ડીશ કેરેમેલાઇસડ મેંગો બોલ.

Reviews for Caramelized Mango Bowl in gujarati (0)

No reviews yet.

Recipes similar to Caramelized Mango Bowl in gujarati

  • ચીઝ બોલ

    0 likes
  • અંજીર બોલ

    4 likes
  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • પિઝ્ઝા બોલ

    2 likes