Open in app

લાલ સલાડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  4 people
Ankita Tahilramani10th Sep 2018

Red Healthy Salad ના વિશે

Ingredients to make Red Healthy Salad in gujarati

  • બીટ 1 મોટું અથવા 2 નાના
  • 1 દાડમ
  • ટમેટા 2 નંગ નાના
  • ગાજર 1 નંગ
  • ચાટ મસાલા 1 નાની ચમચી
  • દળેલી ખાંડ 1 મોટો ચમચો
  • લીંબુ નો રસ 1 નાની ચમચી

How to make Red Healthy Salad in gujarati

  1. બીટ અને ગાજર ને છોલી ને ખમણી લો.
  2. ટામેટા ને ઝીણા સમારી લો.
  3. દાડમ નાં દાણા સાફ કરો.
  4. હવે એક મોટા વાટકા મા ખમળેલું બીટ, ગાજર, સમારેલા ટામેટા,દાડમ નાં દાણા નાખો.
  5. તેનાં પર ચાટ મસાલા, લીંબુ નો રસ અને દળેલી ખાંડ નાખો અને સરખું હલાવી નાખો.
  6. તૈયાર છે લાલ સલાડ!

Reviews for Red Healthy Salad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Red Healthy Salad in gujarati

  • સલાડ

    3 likes
  • લાલ કરી

    7 likes
  • સમર સલાડ

    1 likes
  • લાલ પૂરી

    1 likes
  • યેલો સલાડ

    2 likes
  • ફ્રુટ સલાડ

    10 likes