Open in app

ગી્ન ચીઝી સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Harsha Israni10th Sep 2018

Green cheesy sandwich ના વિશે

Ingredients to make Green cheesy sandwich in gujarati

  • ૪ -૬ બ્રેડની સ્લાઈસ
  • ૧ નંગ કાકડી
  • ૨ -૩ નંગ ટામેટા (મીડીયમ)
  • ૨ -૩ કયુબ ચીઝ(છીણેલુ)
  • ૧ કપ કોથમીરની ચટની
  • ઔરેગાનો (જરુર મુજબ)
  • ચીલી ફલેક્સ (જરુર મુજબ)
  • ૨- ૩ ટી -સ્પૂન તેલ શેકવા માટે

How to make Green cheesy sandwich in gujarati

  1. સૌ પ્રથમ કાકડી અને ટામેટાની ગોળ પાતળી સ્લાઈસ કરી લો.
  2. બ્રેડની એક સ્લાઈસ પર કોથમીર ચટની લગાવી તેના ઉપર ટામેટા ,કાકડી,ચપટી ઔરેગાનો,ચપટી ચીલી ફલેક્સ અને છેલ્લે છીણેલુ ચીઝ મૂકી ઉપર બીજી બ્રેડની સ્લાઈસ ગોઠવો.
  3. સેન્ડવીચ મશીનને તેલથી ગી્સ કરો.સેન્ડવીચને હવે ૨ -૩ મિનિટ માટે નોનસ્ટીક તવા પર અથવા સેન્ડવીચ મશીનમાં ગુલાબી રંગના શેકી લો.તૈયાર છે ગી્ન ચીઝી સેન્ડવીચ સોસ સાથે પીરસો.

Reviews for Green cheesy sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green cheesy sandwich in gujarati

  • ચીઝી કલકલ

    5 likes
  • ચીઝી મફીન્સ

    1 likes
  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • ચીઝી બુલેટ્સ

    4 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes