હોમ પેજ / રેસિપી / ગી્ન ચીઝી સેન્ડવીચ

Photo of Green cheesy sandwich by Harsha Israni at BetterButter
573
3
0.0(0)
0

ગી્ન ચીઝી સેન્ડવીચ

Sep-10-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગી્ન ચીઝી સેન્ડવીચ રેસીપી વિશે

આ સેન્ડવીચ જલ્દી બની જાય છે અને ટેસ્ટી ,હેલ્ધી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ -૬ બ્રેડની સ્લાઈસ
  2. ૧ નંગ કાકડી
  3. ૨ -૩ નંગ ટામેટા (મીડીયમ)
  4. ૨ -૩ કયુબ ચીઝ(છીણેલુ)
  5. ૧ કપ કોથમીરની ચટની
  6. ઔરેગાનો (જરુર મુજબ)
  7. ચીલી ફલેક્સ (જરુર મુજબ)
  8. ૨- ૩ ટી -સ્પૂન તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાકડી અને ટામેટાની ગોળ પાતળી સ્લાઈસ કરી લો.
  2. બ્રેડની એક સ્લાઈસ પર કોથમીર ચટની લગાવી તેના ઉપર ટામેટા ,કાકડી,ચપટી ઔરેગાનો,ચપટી ચીલી ફલેક્સ અને છેલ્લે છીણેલુ ચીઝ મૂકી ઉપર બીજી બ્રેડની સ્લાઈસ ગોઠવો.
  3. સેન્ડવીચ મશીનને તેલથી ગી્સ કરો.સેન્ડવીચને હવે ૨ -૩ મિનિટ માટે નોનસ્ટીક તવા પર અથવા સેન્ડવીચ મશીનમાં ગુલાબી રંગના શેકી લો.તૈયાર છે ગી્ન ચીઝી સેન્ડવીચ સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર