હોમ પેજ / રેસિપી / કૅરૅટ ટીક્કી

Photo of Carrot tikki by vaishali nandola at BetterButter
326
2
0.0(0)
0

કૅરૅટ ટીક્કી

Sep-10-2018
vaishali nandola
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કૅરૅટ ટીક્કી રેસીપી વિશે

ગાજર મા વિટામીન કે, ફાઇબર રહેલુ છે. અને આંખ માટે ઉપયોગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 મોટુ ગાજર
  2. 1 ક્યુબ ચીઝ
  3. 2 ચમચી ચણાનો લોટ
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. 1/2 ચમચી પીઝા મસાલો
  6. 1/2 ચમચી મિક્સ હબ્ઝ
  7. 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  8. તેલ શૅલો ફા્ય કરવા

સૂચનાઓ

  1. સૌ પથમ ગાજર અને ચીઝ ખમણી લેવુ
  2. બીજી બધી સામગી્ નાખી મિક્સ કરો
  3. બાઈન્ડિગ બરાબર ન થતુ હોય તો ચણાનો લોટ ઉમેરી શકાય.
  4. હવે ટિક્કી વાળતા જવુ અને એક બાજુ પૅનમા તેલ મુકી શેલો ફા્ય કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર