Open in app

કૅરૅટ ટીક્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
vaishali nandola10th Sep 2018

Carrot tikki ના વિશે

Ingredients to make Carrot tikki in gujarati

  • 1 મોટુ ગાજર
  • 1 ક્યુબ ચીઝ
  • 2 ચમચી ચણાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1/2 ચમચી પીઝા મસાલો
  • 1/2 ચમચી મિક્સ હબ્ઝ
  • 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • તેલ શૅલો ફા્ય કરવા

How to make Carrot tikki in gujarati

  1. સૌ પથમ ગાજર અને ચીઝ ખમણી લેવુ
  2. બીજી બધી સામગી્ નાખી મિક્સ કરો
  3. બાઈન્ડિગ બરાબર ન થતુ હોય તો ચણાનો લોટ ઉમેરી શકાય.
  4. હવે ટિક્કી વાળતા જવુ અને એક બાજુ પૅનમા તેલ મુકી શેલો ફા્ય કરવુ.

Reviews for Carrot tikki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot tikki in gujarati

  • રાઈસ ટીક્કી

    1 likes
  • પાલખ ટીક્કી

    0 likes
  • આલૂ ટીક્કી ચાટ

    609 likes
  • પૌઆની રવા આલુ ટીક્કી

    2 likes
  • આલુ ટીક્કી મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ

    3 likes