Open in app

કોર્ન બોન્દા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Shraddha Patel10th Sep 2018

Corn bonda ના વિશે

Ingredients to make Corn bonda in gujarati

  • બે નંગ મકાઈ ના ડોડા
  • અડધો કપ મકાઈ નો લોટ
  • અડધો કપ ચણા નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બે તીખી મરચી
  • એક કપ ઝીણી સમારેલી કોથમીર
  • એક નંગ મોટી ડુંગળી
  • ત્રણ ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  • એક ચમચી હળદર
  • અડધી ચમચી બેકિંગ સોડા
  • એક કપ ખાટી છાસ
  • એક ચમચી અજમા
  • તળવા માટે તેલ

How to make Corn bonda in gujarati

  1. સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી લો અને મિક્સર જાર મા મકાઈ ના દાણા અને મરચી નાખી અધકચરા પીસી લો. ડુંગળી ને બારીક સમારી લો.
  2. તળવા માટે તેલ ગરમ કરવા મૂકો.
  3. હવે પીસેલી મકાઈ અને મરચી ને એક વાસણ મા લો. તેમાં મકાઈ નો લોટ અને ચણા નો લોટ ઉમેરો.
  4. ત્યારબાદ તેમાં છાસ ઉમેરો અને મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, અજમા, આદુ-લસણ ની પેસ્ટ, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લો.
  5. હવે ગરમ તેલ મા તૈયાર કરેલ મિશ્રણ ના હાથ વડે નાના નાના બોન્દા પાડી ગોલ્ડન એવા તળી લો.
  6. ગરમાગરમ કોર્ન બોન્દા ને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Reviews for Corn bonda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn bonda in gujarati

  • પૉપ કોર્ન

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • કોર્ન સબ્જી

    1 likes
  • કોર્ન ચિવડા

    2 likes
  • ચીઝ કોર્ન વડા

    2 likes
  • ચીઝ કોર્ન ભેલ

    5 likes