Open in app

ઇન્સ્ટન્ટ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Alka Tulsani10th Sep 2018

Instant pulao ના વિશે

Ingredients to make Instant pulao in gujarati

  • ભાત 1 વાટકી
  • ડુંગળી 1 નંગ
  • ટામેટા 2 નંગ
  • બટેકા 1 નંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • મરચું પાવડર 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • તજ પત્તા 2
  • ધાણાભાજી સજાવટ માટે
  • ગરમ મસાલો 1 નાની ચમચી

How to make Instant pulao in gujarati

  1. એક કુકર માં તેલ ગરમ કરો
  2. તેમાં લાંબી સમારેલી ડુંગળી ને લાલ થાય ત્યાં સુધી સાંતળો.
  3. જીરું નાખો તાજપત્તા નાખો
  4. ટામેટા સમારેલ નાખી હલાવતા રહો બટાકા નાના કાપી નાખી દો
  5. તેલ છૂટું પડે એટલે ભાત ને ધોઈને ઉમેરો
  6. હલાવી હલાવી મીઠું મરચું નાખી પાણી 1ગ્લાસ જેટલું નાખી 2 સીટી વગાડો
  7. ધાણાભાજી અને ગરમ મસાલા થી સજાવો
  8. આ પુલાવ દહીં સાથે ખુબ જ સારી લાગે છે

Reviews for Instant pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes