હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ પુલાવ

Photo of Instant pulao by Alka Tulsani at BetterButter
456
4
0.0(0)
0

ઇન્સ્ટન્ટ પુલાવ

Sep-10-2018
Alka Tulsani
3 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ પુલાવ રેસીપી વિશે

તીખી મસાલેદાર અને ભૂખ ભગાવે..

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાત 1 વાટકી
  2. ડુંગળી 1 નંગ
  3. ટામેટા 2 નંગ
  4. બટેકા 1 નંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. મરચું પાવડર 1 ચમચી
  7. જીરું 1 ચમચી
  8. તજ પત્તા 2
  9. ધાણાભાજી સજાવટ માટે
  10. ગરમ મસાલો 1 નાની ચમચી

સૂચનાઓ

  1. એક કુકર માં તેલ ગરમ કરો
  2. તેમાં લાંબી સમારેલી ડુંગળી ને લાલ થાય ત્યાં સુધી સાંતળો.
  3. જીરું નાખો તાજપત્તા નાખો
  4. ટામેટા સમારેલ નાખી હલાવતા રહો બટાકા નાના કાપી નાખી દો
  5. તેલ છૂટું પડે એટલે ભાત ને ધોઈને ઉમેરો
  6. હલાવી હલાવી મીઠું મરચું નાખી પાણી 1ગ્લાસ જેટલું નાખી 2 સીટી વગાડો
  7. ધાણાભાજી અને ગરમ મસાલા થી સજાવો
  8. આ પુલાવ દહીં સાથે ખુબ જ સારી લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર