Open in app

મેકસીકન ચીલી બીન સૂપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
Mita Shah10th Sep 2018

Maxican chilly bean soup ના વિશે

Ingredients to make Maxican chilly bean soup in gujarati

  • ૫ નંગ ટામેટાં
  • ૪ થી ૫ કળી લસણની
  • ૧ નંગ ડુંગળી
  • ૧ નંગ કેપ્સિકમ
  • ૧ નાનું ટામેટું
  • ૧ ચમચી ઓરેગાનો
  • ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચી ખાંડ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ચીઝ જરૂર મુજબ.
  • ૨ ચમચા બાફેલા રાજમા
  • ૧ચમચી બાફેલા મકાઈ

How to make Maxican chilly bean soup in gujarati

  1. સૌપ્રથમ ૨ મીનીટ માટે પાણી ને ઉકાળો
  2. ઉકળતા પાણી માં ૫ મીનીટ માટે ટામેટાં ને બ્લાચ કરી લો.
  3. ટામેટાં બ્લાચ થાય ત્યાં સુધી લસણ ડુંગળી ફોલીનૂ સમારી લો.કેપ્સિકમ ને ટામેટાને પણ બારીક સમારી લો.
  4. હવે ટામેટાં ને નીતારી લઈ ઠંડા પાણીમાં ૧ મીનીટ રાખી ને છોલીને મિકસરમાં ક્રશ કરી લો.
  5. હવે, પેનમાં ૧ચમચી ઓલિવ ઓઈલ મૂકી લસણ અને ડુંગળી સાંતળી લો..
  6. કેપ્સિકમ અને ટામેટાં ઉમેરો.
  7. ૨થી૩ મીનીટ માટે સાંતળો.
  8. હવે ક્રશ કરેલાં ટામેટાં ઉમેરો.
  9. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને ખાંડ ઉમેરો.
  10. બાફેલા રાજમા ને મકાઈ ઉમેરો.
  11. ૨/૩ મીનીટ ઉકાળો
  12. ચીઝ નાખો.. તમને ગમે તેટલું.
  13. સૂપ પીરસવા માટે તૈયાર છે.

Reviews for Maxican chilly bean soup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Maxican chilly bean soup in gujarati