હોમ પેજ / રેસિપી / તવા ગાર્લિક બ્રેડ

Photo of Tava Garlic Bread by Rani Soni at BetterButter
334
2
0.0(0)
0

તવા ગાર્લિક બ્રેડ

Sep-11-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તવા ગાર્લિક બ્રેડ રેસીપી વિશે

ગાર્લિક બ્રેડ બાળકોની ખાસ ફેવરિટ હોય છે.તમે ઘરે તવા ગાર્લિક બ્રેડ બનાવી શકો છો અને તેની રીત સાવ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 2-3 બ્રેડ સ્લાઇસ
  2. 6-7 નંગ છીણેલું ગાર્લિક (લસણ)
  3. બટર અથવા ઘી 2 ચમચી
  4. મીઠું સ્વાદમુજબ
  5. 2 ચમચી કોથમીર સમારેલ
  6. 1/4 નાની ચમચી રેડ ચીલી ફલેકસ
  7. 1/4 નાની ચમચી ઓરેગાનો
  8. 1/4 નાની ચમચી કાળા મરીયા પાવડર

સૂચનાઓ

  1. એક બાઉલમાં બટર લઈ તેમાં લસણ ,કોથમીર,રેડ ચીલી ફલેકસ, ઓરેગાનો, મીઠું ,કાળા મરીયા પાવડર મિક્સ કરો
  2. આ લસણવાળા બટરને બ્રેડની સ્લાઇસ લઈ તેના ઉપર લગાવો
  3. તવા ને ગરમ કરો
  4. હવે બ્રેડ સ્લાઇસ તવા પર મૂકી
  5. ઉપર ઢાંકણ ઢાંકી લો
  6. સોનેરી કલર આવતા ગેસ બંધ કરી
  7. તૈયારી માં ગરમ પિરસો
  8. તવા ગાર્લિક બ્રેડ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર