Open in app

તવા ગાર્લિક બ્રેડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  4 min
પીરસવું  2 people
Rani Soni11th Sep 2018

Tava Garlic Bread ના વિશે

Ingredients to make Tava Garlic Bread in gujarati

  • 2-3 બ્રેડ સ્લાઇસ
  • 6-7 નંગ છીણેલું ગાર્લિક (લસણ)
  • બટર અથવા ઘી 2 ચમચી
  • મીઠું સ્વાદમુજબ
  • 2 ચમચી કોથમીર સમારેલ
  • 1/4 નાની ચમચી રેડ ચીલી ફલેકસ
  • 1/4 નાની ચમચી ઓરેગાનો
  • 1/4 નાની ચમચી કાળા મરીયા પાવડર

How to make Tava Garlic Bread in gujarati

  1. એક બાઉલમાં બટર લઈ તેમાં લસણ ,કોથમીર,રેડ ચીલી ફલેકસ, ઓરેગાનો, મીઠું ,કાળા મરીયા પાવડર મિક્સ કરો
  2. આ લસણવાળા બટરને બ્રેડની સ્લાઇસ લઈ તેના ઉપર લગાવો
  3. તવા ને ગરમ કરો
  4. હવે બ્રેડ સ્લાઇસ તવા પર મૂકી
  5. ઉપર ઢાંકણ ઢાંકી લો
  6. સોનેરી કલર આવતા ગેસ બંધ કરી
  7. તૈયારી માં ગરમ પિરસો
  8. તવા ગાર્લિક બ્રેડ તૈયાર છે

Reviews for Tava Garlic Bread in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tava Garlic Bread in gujarati

  • તવા ઢોકળા

    4 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes