Open in app

બ્રેડ કટકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Bhumika Gandhi11th Sep 2018

Bred kataka ના વિશે

Ingredients to make Bred kataka in gujarati

  • ૩ નંગ બ્રેડ અથવા પાઉં
  • ૧/૨ કપ મીઠી ચટણી
  • ૧/૨ કપ રાજકોટ ની ચટણી
  • ૨ ચમચી લસણ ની ચટણી પાણી નાખી પતલી કરેલી
  • ૧/૪ નાની ચમચી મરચું પાવડર
  • ૧ ડુંગળી જીણી કાપેલી
  • ૧/૨ કપ મસાલા સિંગ
  • ૧/૨ કપ કોથમીર બારીક કાપેલી
  • ૧/૨ કપ મોળી સેવ
  • દાડમ ના દાણા ( ઓપ્શનલ)

How to make Bred kataka in gujarati

  1. એક ડીશ માં પાઉં ના ટુકડા કરી રાખો
  2. તેના ઉપર મીઠી ચટણી નાખો પાઉં ડૂબે તેટલી
  3. હવે તેના પર તીખી ચટણી અને લસણ ની ચટણી નાખો
  4. પછી તેના પર મસાલા સિંગ નાખો
  5. કોથમીર નાખો, મીઠું ,મરચું નાખો
  6. ફરીથી ઉપર થી થોડી થોડી ચટણી નાખો
  7. સેવ અને દાડમ નાખી પીરસો.

Reviews for Bred kataka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bred kataka in gujarati

  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes
  • બ્રેડ રોલ્સ

    6 likes