હોમ પેજ / રેસિપી / બ્રેડ કટકા

Photo of Bred kataka by Bhumi G at BetterButter
608
3
0.0(0)
0

બ્રેડ કટકા

Sep-11-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ કટકા રેસીપી વિશે

ખુબજ સરસ મજાનું અને બધાને ભાવતું ચાટ છે. ઘર માં કોઈ મહેમાન આવ્યું હોય તો તુરંત બની જાય છે તો ચાલો આપણે જોઈએ બ્રેડ કટકા ની રીત.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩ નંગ બ્રેડ અથવા પાઉં
  2. ૧/૨ કપ મીઠી ચટણી
  3. ૧/૨ કપ રાજકોટ ની ચટણી
  4. ૨ ચમચી લસણ ની ચટણી પાણી નાખી પતલી કરેલી
  5. ૧/૪ નાની ચમચી મરચું પાવડર
  6. ૧ ડુંગળી જીણી કાપેલી
  7. ૧/૨ કપ મસાલા સિંગ
  8. ૧/૨ કપ કોથમીર બારીક કાપેલી
  9. ૧/૨ કપ મોળી સેવ
  10. દાડમ ના દાણા ( ઓપ્શનલ)

સૂચનાઓ

  1. એક ડીશ માં પાઉં ના ટુકડા કરી રાખો
  2. તેના ઉપર મીઠી ચટણી નાખો પાઉં ડૂબે તેટલી
  3. હવે તેના પર તીખી ચટણી અને લસણ ની ચટણી નાખો
  4. પછી તેના પર મસાલા સિંગ નાખો
  5. કોથમીર નાખો, મીઠું ,મરચું નાખો
  6. ફરીથી ઉપર થી થોડી થોડી ચટણી નાખો
  7. સેવ અને દાડમ નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર