Open in app

રોટલી નો ચેવડો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Avani Desai11th Sep 2018

Chapati chivda ના વિશે

Ingredients to make Chapati chivda in gujarati

  • 1 કપ રોટલી ના ટુકડા
  • 1 ટી સપૂન શીગદાણા
  • 1 ટી સપૂન દાળીયા
  • 1/2 ટી સપૂન તલ
  • 1 લીલું મરચું
  • 3 થી 4 લીમડાના પાન
  • 1/2 ટી સપૂન:-
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • ચાટ મસાલો
  • હીઞ
  • રાઈ
  • 1 ટી સપૂન તેલ
  • આલુ ભુજીયા અથવા તીખી સેવ

How to make Chapati chivda in gujarati

  1. સૌપ્રથમ રોટલી ના નાના ચોરસ ટુકડા કરી લો
  2. હવે એક પેનમાં તેલ ઞરમ કરો. તેમાં રાઈ અને હીગ ઉમેરો
  3. તેમાં લીમડાના પાન અને લીલું મરચું ઉમેરો
  4. તેમાં શીગદાણા અને દાળીયા ઉમેરો
  5. તેમાં રોટલી ના ટુકડા ઉમેરો
  6. તેમા બધા મસાલા ઉમેરી કી્સપી થાય તયાં સુધી શેકો.
  7. બાઉલ મા કાઢી ભુજીયા અથવા સેવ સાથે સવ કરો

Reviews for Chapati chivda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chapati chivda in gujarati

  • ચેવડો

    5 likes
  • પૌઆ ચેવડો

    1 likes
  • ચણા નો લોટ

    1 likes
  • રોટલી ચાટ

    2 likes
  • ફણસ નો શાક

    1 likes
  • રોટલી કબાબ

    1 likes